Join with Us

Digital Gujarat Scholarship 2021-22

ડિજિટલ ગુજરાત દ્વારા સ્કોલરશીપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ સ્કોલરશીપના ફોર્મ કોલેજ, ITI તેમજ ગ્રૅજ્યુએટ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપનો લાભ લઈ શકે છે. સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી ડોક્યુમેન્ટ, છેલ્લી તારીખ, Apply કઈ રીતે કરવું, Apply કરવાની લિંક બધુ નીચે આપેલ છે. 


કોણ કોણ અરજી કરી શકશે ?
➥ ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

સ્કોલરશીપ માટે જરૂરી ડોક્યુમેન્ટ :
➥ આધારકાર્ડ 
➥ બૅન્કની પાસબૂક 
➥ જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે )
➥ ધોરણ 10, 11, 12 તથા અન્ય ગ્રૅજ્યુએટની માર્કશીટ (જે લાગુ પડે તે)
➥ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
➥ ફી ભર્યાની પહોંચ 
➥ ફોટો / મોબાઈલ નંબર / ઇ-મેઈલ 
➥ શાળા / કોલેજનું ID કાર્ડ (જો હોય તો)
➥ બોનોફાઇટ સર્ટિફિકેટ (જો હોય તો )
➥ હોસ્ટેલ સર્ટિફિકેટ (લાગુ પડે તેને )
 
જરૂરી તારીખ :
➥ ફોર્મ શરૂ થયાંની તારીખ : 11-10-2020
➥ ફોર્મ ભરવાં માટે છેલ્લી તારીખ : 15-11-2021

ફોર્મ કઈ રીતે ભરવું ?
➥ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવું એટલું કઈ મુશ્કેલ નથી કે તમે ભરી ના શકો. આ માટે ફક્ત સામાન્ય માહિતી સબમિટ કરવાની હોય છે જે તમારી જ હોય છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તેની સાઇઝ ઓછી કરવી પડે જે તમે Playstore માંથી કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અપલોડ કરી શકો, ડોકયુમેંટ સ્કેન કરવાની જરૂર નથી. અને કઈ રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી નીચેની pdf ફાઇલ માં દર્શાવેલ છે. 

 ફોર્મ કઈ રીતે ભરવું ?   Click Here

 નોટિફિકેશન   Click Here

 અરજી કરો   Click Here

મિત્રો, આશા છે કે જણાવ્યા પ્રમાણે Digital Gujarat Scholarship ની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો. 
આભાર !!

0 komentar:

Post a Comment

Trending Posts

Menu :
studyalert.net. Powered by Blogger.

Read Documentation

Search This Blog

Popular Posts